ગીતશાસ્ત્ર 98:1 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 98:1 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture

ગીતશાસ્ત્ર 98:1 GUJIRV

ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 98:1 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 98:1 GUJIRV - ગીત. યહોવાહની - Bible Verse Picture
View New Tab

ગીતશાસ્ત્ર 98:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 98:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નિર્ગમન 15:6 GUJIRV Bible Verse Image
નિર્ગમન 15:6 (GUJIRV) »
હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.

યશાયા 52:10 GUJIRV Bible Verse Image
યશાયા 52:10 (GUJIRV) »
યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે.

ગીતશાસ્ત્ર 96:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 96:1 (GUJIRV) »
યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.

પ્રકટીકરણ 14:3 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 14:3 (GUJIRV) »
તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ.

ગીતશાસ્ત્ર 96:3 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 96:3 (GUJIRV) »
વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.

ગીતશાસ્ત્ર 33:3 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 33:3 (GUJIRV) »
તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.

ક્લોસ્સીઓને 2:15 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 2:15 (GUJIRV) »
રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

યોહાન 16:33 GUJIRV Bible Verse Image
યોહાન 16:33 (GUJIRV) »
મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 2:11 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 2:11 (GUJIRV) »
ક્રીતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં પરાક્રમી કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.

પ્રકટીકરણ 3:21 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 3:21 (GUJIRV) »
જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.

યશાયા 63:5 GUJIRV Bible Verse Image
યશાયા 63:5 (GUJIRV) »
મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો.

પ્રકટીકરણ 5:9 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 5:9 (GUJIRV) »
તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.

Available Bible Translations

American Standard Version
Psalms 98:1 (ASV) »
King James Version
Psalms 98:1 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 98:1 (GW) »
World English Bible
Psalms 98:1 (WEB) »
Louis Segond 1910
Psaumes 98:1 (LSG) »
Luther Bibel 1912
Psalm 98:1 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 98:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 98:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 98:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 98:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 98:1 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 98:1 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 98:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 98:1 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 98:1 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 98:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 98:1 (VIE) »
Reina Valera Antigua
Salmos 98:1 (RVA) »
La Sacra Bibbia
Salmi 98:1 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 98:1 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 98:1 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 98:1 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 98:1 (SV1917) »
Библия на русском
Псалтирь 98:1 (RUSV) »
Українська Біблія
Псалми 98:1 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 98:1 (KAR) »
Българска Библия
Псалми 98:1 (BULG) »
聖書 日本語
詩篇 98:1 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 98:1 (SOM) »
De Heilige Schrift
Psalmen 98:1 (NLD) »
Dansk Bibel 1871
Salme 98:1 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »