ગીતશાસ્ત્ર 98 GUJIRV
ગીતશાસ્ત્ર Chapter 98 GUJIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
Square Portrait Landscape 4K UHD
યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
Square Portrait Landscape 4K UHD
હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
Square Portrait Landscape 4K UHD
વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
Square Portrait Landscape 4K UHD
તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
Square Portrait Landscape 4K UHD
સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
Square Portrait Landscape 4K UHD
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
Square Portrait Landscape 4K UHD
યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Available Bible Translations
Psalms 98 (ASV) »
Psalms 98 (KJV) »
Psalms 98 (GW) »
Psalms 98 (BSB) »
Psalms 98 (WEB) »
Psaumes 98 (LSG) »
Psalm 98 (LUTH1912) »
भजन संहिता 98 (HINIRV) »
ਜ਼ਬੂਰ 98 (PANIRV) »
গীতমালা 98 (BENIRV) »
சங்கீதங்கள் 98 (TAMIRV) »
स्तोत्रसंहिता 98 (MARIRV) »
కీర్తన 98 (TELIRV) »
ಕೀರ್ತನೆಗಳು 98 (KANIRV) »
اَلْمَزَامِيرُ 98 (AVD) »
תהלים 98 (HEB) »
Salmos 98 (BSL) »
Thánh Thi 98 (VIE) »
Salmos 98 (RVA) »
Salmi 98 (RIV) »
诗 篇 98 (CUVS) »
詩 篇 98 (CUVT) »
Psalmet 98 (ALB) »
Psaltaren 98 (SV1917) »
Псалтирь 98 (RUSV) »
Псалми 98 (UKR) »
Zsoltárok 98 (KAR) »
Псалми 98 (BULG) »
詩篇 98 (JPN) »
Salmene 98 (NORSK) »
Zaburi 98 (SWHULB) »
Psalmów 98 (POLUBG) »
Sabuurradii 98 (SOM) »
Psalmen 98 (NLD) »
Salme 98 (DA1871) »