ગીતશાસ્ત્ર 14 GUJIRV
ગીતશાસ્ત્ર Chapter 14 GUJIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત). મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
Square Portrait Landscape 4K UHD
કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
Square Portrait Landscape 4K UHD
દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.
Square Portrait Landscape 4K UHD
શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.
Square Portrait Landscape 4K UHD
તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
Square Portrait Landscape 4K UHD
તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.
Square Portrait Landscape 4K UHD
સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Available Bible Translations
Psalms 14 (ASV) »
Psalms 14 (KJV) »
Psalms 14 (GW) »
Psalms 14 (BSB) »
Psalms 14 (WEB) »
Psaumes 14 (LSG) »
Psalm 14 (LUTH1912) »
भजन संहिता 14 (HINIRV) »
ਜ਼ਬੂਰ 14 (PANIRV) »
গীতমালা 14 (BENIRV) »
சங்கீதங்கள் 14 (TAMIRV) »
स्तोत्रसंहिता 14 (MARIRV) »
కీర్తన 14 (TELIRV) »
ಕೀರ್ತನೆಗಳು 14 (KANIRV) »
اَلْمَزَامِيرُ 14 (AVD) »
תהלים 14 (HEB) »
Salmos 14 (BSL) »
Thánh Thi 14 (VIE) »
Salmos 14 (RVA) »
Salmi 14 (RIV) »
诗 篇 14 (CUVS) »
詩 篇 14 (CUVT) »
Psalmet 14 (ALB) »
Psaltaren 14 (SV1917) »
Псалтирь 14 (RUSV) »
Псалми 14 (UKR) »
Zsoltárok 14 (KAR) »
Псалми 14 (BULG) »
詩篇 14 (JPN) »
Salmene 14 (NORSK) »
Zaburi 14 (SWHULB) »
Psalmów 14 (POLUBG) »
Sabuurradii 14 (SOM) »
Psalmen 14 (NLD) »
Salme 14 (DA1871) »