ગીતશાસ્ત્ર Chapter 101 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 101 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 101 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 101:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદનું ગીત. કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 101:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.

ગીતશાસ્ત્ર 101:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.

ગીતશાસ્ત્ર 101:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.

ગીતશાસ્ત્ર 101:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.

ગીતશાસ્ત્ર 101:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.

ગીતશાસ્ત્ર 101:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.

ગીતશાસ્ત્ર 101:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.

Available Bible Translations

American Standard Version
Psalms 101 (ASV) »
King James Version
Psalms 101 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 101 (GW) »
World English Bible
Psalms 101 (WEB) »
Louis Segond 1910
Psaumes 101 (LSG) »
Luther Bibel 1912
Psalm 101 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 101 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 101 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 101 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 101 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 101 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 101 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 101 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 101 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 101 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 101 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 101 (VIE) »
Reina Valera Antigua
Salmos 101 (RVA) »
La Sacra Bibbia
Salmi 101 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 101 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 101 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 101 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 101 (SV1917) »
Библия на русском
Псалтирь 101 (RUSV) »
Українська Біблія
Псалми 101 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 101 (KAR) »
Българска Библия
Псалми 101 (BULG) »
聖書 日本語
詩篇 101 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 101 (SOM) »
De Heilige Schrift
Psalmen 101 (NLD) »
Dansk Bibel 1871
Salme 101 (DA1871) »

GUJIRV Book Selection List