ગીતશાસ્ત્ર 67 GUJIRV
ગીતશાસ્ત્ર Chapter 67 GUJIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
Square Portrait Landscape 4K UHD
જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
Square Portrait Landscape 4K UHD
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
Square Portrait Landscape 4K UHD
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
Square Portrait Landscape 4K UHD
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
Square Portrait Landscape 4K UHD
પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
Available Bible Translations
Psalms 67 (ASV) »
Psalms 67 (KJV) »
Psalms 67 (GW) »
Psalms 67 (BSB) »
Psalms 67 (WEB) »
Psaumes 67 (LSG) »
Psalm 67 (LUTH1912) »
भजन संहिता 67 (HINIRV) »
ਜ਼ਬੂਰ 67 (PANIRV) »
গীতমালা 67 (BENIRV) »
சங்கீதங்கள் 67 (TAMIRV) »
स्तोत्रसंहिता 67 (MARIRV) »
కీర్తన 67 (TELIRV) »
ಕೀರ್ತನೆಗಳು 67 (KANIRV) »
اَلْمَزَامِيرُ 67 (AVD) »
תהלים 67 (HEB) »
Salmos 67 (BSL) »
Thánh Thi 67 (VIE) »
Salmos 67 (RVA) »
Salmi 67 (RIV) »
诗 篇 67 (CUVS) »
詩 篇 67 (CUVT) »
Psalmet 67 (ALB) »
Psaltaren 67 (SV1917) »
Псалтирь 67 (RUSV) »
Псалми 67 (UKR) »
Zsoltárok 67 (KAR) »
Псалми 67 (BULG) »
詩篇 67 (JPN) »
Salmene 67 (NORSK) »