ગીતશાસ્ત્ર 134:1 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 134:1 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture

ગીતશાસ્ત્ર 134:1 GUJIRV

ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 134:1 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 134:1 GUJIRV - ચઢવાનું ગીત. હે - Bible Verse Picture
View New Tab

ગીતશાસ્ત્ર 134:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 134:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 120:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 120:1 (GUJIRV) »
ચઢવાનું ગીત. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.

1 કાળવૃતાંત 9:33 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 9:33 (GUJIRV) »
ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.

ગીતશાસ્ત્ર 135:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 135:1 (GUJIRV) »
યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

લેવીય 8:35 GUJIRV Bible Verse Image
લેવીય 8:35 (GUJIRV) »
તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”

2 કાળવૃતાંત 29:11 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 29:11 (GUJIRV) »
માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે.”

પ્રકટીકરણ 19:5 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 19:5 (GUJIRV) »
રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, ‘આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.’”

ગીતશાસ્ત્ર 122:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 122:1 (GUJIRV) »
ચઢવાનું ગીત; દાઉદનું. જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.

લૂક 2:37 GUJIRV Bible Verse Image
લૂક 2:37 (GUJIRV) »
તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.

ગીતશાસ્ત્ર 125:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 125:1 (GUJIRV) »
ચઢવાનું ગીત. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 135:19 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 135:19 (GUJIRV) »
હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 130:6 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 130:6 (GUJIRV) »
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

ગીતશાસ્ત્ર 129:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 129:1 (GUJIRV) »
ચઢવાનું ગીત. ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

Available Bible Translations

American Standard Version
Psalms 134:1 (ASV) »
King James Version
Psalms 134:1 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 134:1 (GW) »
World English Bible
Psalms 134:1 (WEB) »
Louis Segond 1910
Psaumes 134:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 134:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 134:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 134:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 134:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 134:1 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 134:1 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 134:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 134:1 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 134:1 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 134:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 134:1 (VIE) »
Reina Valera Antigua
Salmos 134:1 (RVA) »
La Sacra Bibbia
Salmi 134:1 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 134:1 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 134:1 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 134:1 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 134:1 (SV1917) »
Библия на русском
Псалтирь 134:1 (RUSV) »
Українська Біблія
Псалми 134:1 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 134:1 (KAR) »
Българска Библия
Псалми 134:1 (BULG) »
聖書 日本語
詩篇 134:1 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 134:1 (SOM) »
De Heilige Schrift
Psalmen 134:1 (NLD) »
Dansk Bibel 1871
Salme 134:1 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »