ગીતશાસ્ત્ર 11:3 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 11:3 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture

ગીતશાસ્ત્ર 11:3 GUJIRV

કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 11:3 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 11:3 GUJIRV - કેમ કે જો રાજ્યના - Bible Verse Picture
View New Tab

ગીતશાસ્ત્ર 11:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 11:3 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 82:5 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 82:5 (GUJIRV) »
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

2 તિમોથીને 2:19 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 2:19 (GUJIRV) »
પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’

યશાયા 58:12 GUJIRV Bible Verse Image
યશાયા 58:12 (GUJIRV) »
તમારામાંના ઘણા પુરાતનકાળનાં ખંડિયેર નગરોને ફરીથી બાંધશે; ઘણી પેઢીઓનાં ખંડિયેર પર તું ચણતર કરશે; તું “કોટને સમારનાર,” “ધોરી માર્ગોનો મરામત કરનાર” કહેવાશે.

ગીતશાસ્ત્ર 75:3 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 75:3 (GUJIRV) »
જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ

પ્રેરિતોનાં ક્રત્યો 4:24 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 4:24 (GUJIRV) »
તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;

દાનિયેલ 3:15 GUJIRV Bible Verse Image
દાનિયેલ 3:15 (GUJIRV) »
હવે જો તમે રણશિંગડાં, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો, તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે?”

2 રાજાઓ 19:13 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 19:13 (GUJIRV) »
હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે.

2 કાળવૃતાંત 32:13 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 32:13 (GUJIRV) »
તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?

નહેમ્યા 6:10 GUJIRV Bible Verse Image
નહેમ્યા 6:10 (GUJIRV) »
મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે આપણા ઈશ્વરના ઘરમાં, સભાસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે.”

દાનિયેલ 6:10 GUJIRV Bible Verse Image
દાનિયેલ 6:10 (GUJIRV) »
જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો.

યોહાન 11:8 GUJIRV Bible Verse Image
યોહાન 11:8 (GUJIRV) »
શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”

2 રાજાઓ 22:12 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 22:12 (GUJIRV) »
રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, નાણામંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી,

Available Bible Translations

American Standard Version
Psalms 11:3 (ASV) »
King James Version
Psalms 11:3 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 11:3 (GW) »
World English Bible
Psalms 11:3 (WEB) »
Louis Segond 1910
Psaumes 11:3 (LSG) »
Luther Bibel 1912
Psalm 11:3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 11:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 11:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 11:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 11:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 11:3 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 11:3 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 11:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 11:3 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 11:3 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 11:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 11:3 (VIE) »
Reina Valera Antigua
Salmos 11:3 (RVA) »
La Sacra Bibbia
Salmi 11:3 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 11:3 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 11:3 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 11:3 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 11:3 (SV1917) »
Библия на русском
Псалтирь 11:3 (RUSV) »
Українська Біблія
Псалми 11:3 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 11:3 (KAR) »
Българска Библия
Псалми 11:3 (BULG) »
聖書 日本語
詩篇 11:3 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 11:3 (SOM) »
De Heilige Schrift
Psalmen 11:3 (NLD) »
Dansk Bibel 1871
Salme 11:3 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »