ગીતશાસ્ત્ર 45:14 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 45:14 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture

ગીતશાસ્ત્ર 45:14 GUJIRV

શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 45:14 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 45:14 GUJIRV - શણગારેલાં વસ્ત્રો - Bible Verse Picture
View New Tab

ગીતશાસ્ત્ર 45:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 45:14 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતોનું ગીત 1:3 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 1:3 (GUJIRV) »
તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!

ન્યાયાધીશો 5:30 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 5:30 (GUJIRV) »
‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’

2 કરિંથીઓને 11:2 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 11:2 (GUJIRV) »
કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.

નિર્ગમન 28:39 GUJIRV Bible Verse Image
નિર્ગમન 28:39 (GUJIRV) »
હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.

યોહાન 17:24 GUJIRV Bible Verse Image
યોહાન 17:24 (GUJIRV) »
હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.

ગીતોનું ગીત 6:1 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 6:1 (GUJIRV) »
હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, અમને કહે જેથી અમે તારી સાથે તેને શોધીએ?

ગીતોનું ગીત 6:8 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 6:8 (GUJIRV) »
રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.

ગીતોનું ગીત 2:7 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 2:7 (GUJIRV) »
હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.

ગીતોનું ગીત 6:13 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 6:13 (GUJIRV) »
પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?

ગીતોનું ગીત 5:8 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 5:8 (GUJIRV) »
હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.

ગીતોનું ગીત 8:13 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 8:13 (GUJIRV) »
હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.

પ્રકટીકરણ 14:1 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 14:1 (GUJIRV) »
પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.

Available Bible Translations

American Standard Version
Psalms 45:14 (ASV) »
King James Version
Psalms 45:14 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 45:14 (GW) »
World English Bible
Psalms 45:14 (WEB) »
Louis Segond 1910
Psaumes 45:14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 45:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 45:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 45:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 45:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 45:14 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 45:14 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 45:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 45:14 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 45:14 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 45:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 45:14 (VIE) »
Reina Valera Antigua
Salmos 45:14 (RVA) »
La Sacra Bibbia
Salmi 45:14 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 45:14 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 45:14 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 45:14 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 45:14 (SV1917) »
Библия на русском
Псалтирь 45:14 (RUSV) »
Українська Біблія
Псалми 45:14 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 45:14 (KAR) »
Българска Библия
Псалми 45:14 (BULG) »
聖書 日本語
詩篇 45:14 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 45:14 (SOM) »
De Heilige Schrift
Psalmen 45:14 (NLD) »
Dansk Bibel 1871
Salme 45:14 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »